Saturday, 3 November 2012

Translating a Story 'Snake in the Grass' by R.K. Narayan to "ઘરનાં વાડામાં ''એરું"




Name:  Sumra Jitendra V.
Class: M.A. [English]
Semester: 04
Roll No. : 16
Year: 2012-13
Paper No. : 04
Paper Name: “Translation Studies”
Assignment Topic: “Translating a Story 'Snake in the Grass' by R.K. Narayan to "ઘરનાં વાડામાં ''એરું"



                                                  Submitted To,
                                                  Dr. Dilip Barad
                                                  Department Of English
                                                  M.K.Bhavnagar 



A5MZ 5KLGM nDDTM T0SM HIFZ[ A\U,FJF;LVM A5MZF SZLG[ ;}T[ ;FIS,JF/M VFjIM A[, JUF0TM JUF0TM A\U,FGF NZJFHF 5F;[ VG[ AF\U] sZF0M 5F0JL4 A]D 5F0JLf GFBJF DF\0IM4 V[ TDFZF nZDF\ V[S SF/LIM”SMAZM sSMA|F ;F5f U0L uIM;4 DFZL ;FIS, J;F/YL uIMTM tF[6 ;F5GF ,L;M8F ATFjIF VG[ tIFYL  RF,TL 5S0LP


VF S]8]\ADF\ V[S AF G[ RFZ KMSZFVM NZJFHF 5FC[ 8M/] J/LG[ µEF ZCIF DM8L VFOT VFJL U. CMI V[D VM,M 3Z0M GMSZ NF;4 KF\I0F GLR[ 3MZTM TMP T[VMV[ C0OE[Z HUF0IM VG[ V[ VF\IFYL uIM; V[D AF\U] 5F0JF DF\0I]P VFIFYL uIM; V[D AF\U] 5F0JF DF\0IFP VFIF SIF ; SMAZM ¦ T[6[ 0M/F SF-IF T[GL TZO VG[ JFTDF\ ZC ,[JF TF6 SZLP . HGFJ~ VFIF SIF\S uI] HM CF\H s;F\Hf 50[ D?I]\ G. TM T] TM uIM  CDHL ,[ ¬<IF¬P T]\ AULRFG]\ HMTM H GYP V[G[ VF EI\SZ HGFJ~ VF5LuI]\P S[8,FS 5F0MXL 0MSFxIF SZJF ,FuIFP TM AnF NF;GM H JF\S ;[ V[D V[G[ VF nZM pUL uIM V[ H DM8L ZMન ;[ G[ VF EI\SZ HGFJ~\ VFJL uI]\P S[8,FS 5F0MXL 0MSFxIF SZJF ,FuIFP TM AnF NF;GM H JF\S ;[ V[D V[G[ 8UZv8UZ HMJF DF\0IM TDFZ[ TM N]lGIF GM DM8FDF\ DM8M VFJ0]GM 5LZ ;[ T[VM AM<IFP V[6[ Ol/I] RMbB]\ ZFBJ]\ HM.V[ S[ G. m V[,F C]\ S[8,F DlCGFYL માળીની SFTZ લાવી આપો SFTZ લાવી આપો4 S[TMTM NF; RDSI]\P V[S H VJFH[ T[VMV[ H[ J:T]\ CTL T[DFYL RF,TL ,[JF SL\n] VG[ DF\U6L SZJF GF 5F0LP  TM AM,[ H uIMP T[VMV[ TM U6TZL SZJF\ DF\0IF\ S[ VF SFTZ VFG[ S[8,F ~50LGL ¦5F0MXLV[ DF\Y] માર્યુ G[ SLધુ S[ T] કાતર જેવી ,M-FGL J:T] TM નો , C ધીંUF6F ;[ tIF\ NnLP T[D6[ TM I]Nn;DIGL lSD\TM DF\0L V[DF\YL ALHF G\AZGM KMSZM AM<IM ¬V[ SFI 56 ,I XS[ HM EFJ GSSL CMI TM4 5F0MXL TM DMHDF\ VFJL SF/F AHFZGL JFTM X~ કરી.

જો ભાવ નક્કી કરવામાં ટકડી ચડાવી. બીજા તો મોઢું મચડીને જોતા ર'યા.. તીકડે ઓલો કોલેજિયન છોરો માલીપા પડ્યો; મેં અમેરિકન છાપા વાંચેલું કે 30,000 જેટલા માણસો સાપનાં ડંખથી મ્રુત્યુ પામે છે." આવા ભયમાં બાએ હાથ માર્યો અને દાસાને બોલાવ્યો. ઓલા છોકરએ તો માંડીને વાત કરી અને આંકડાઓ સમજાવ્યા. 'જો જાણી લીધું, 83 એક દિવસમાં એનો અર્થ એ થયો કે દરેક વીસ મીનીટમાં કોઈ સાપનાં કરડવાથી મરે છે. બાની તો આ સાંભળી બાંગ ફાટી ગઈ. ફળિયું તો આખું માથે લીધું. સોકરા તો એક વાહડા જેવો મોટો ડાંડો લાયા ને દાસનાં હાથને ઠોહો માર્યો.

એણે તો હાથમાં લીધો ને પરાણે હવામાં ઊલાળ્યો. કોઈકે એની તરફ અવાજ કર્યો, 'જો હવે કેવો આનાકાની કરતો બહાના કાઢે સે.' તેઓએ ધોતીઓ ઊંચી કરીને ચાકુને ધારિયા કાઈ'ઢા અને ફળિયાનાં ખડ્ને કાતરવા મંડી પડ્યાં. ખડ, જાડી-જાખરા, ને ઘાસને તો વેતરી નાઈ'ખુ. કપાતુ નો'તુ એય વેતરી નાઈ'ખુ. અંદરની દીવાલો તો ચોખ્ખી કરી નાખી, ટકાટક. કાઈ નો'તુ ર'યુ ત્યારે દાસ છતી ફુલાવતો જુમી ઉઠ્યો. "ક્યા સે એરું કો?"

એક ઘરડો ભીખારી દરવાજે બુમો પાડતો'તો. જ્યારે તેઓ સાપ હારે વળ ખાય ત્યારે તેઓએ તેને આવા ટાણે માંગણી કરવાની ના પાડી. અરે આતો ભગવાન સુભ્રમનીયન, તને મળવા આયા સ. "સાપને ને નો મરતાં." બાએ તો હા પાડતા માથ્ય ધુણાવ્યુ. "તારી વાત હાશી સે. મને તો અભિશેકની માનતા માની સે. હારુ. યાદ આવી ગ્યું." તેણે એક રૂપિયાનો સીક્કો માગણને આપ્યો. તેણે મદારીને બોલાવી લાવવા કીધું. એ ગ્યો ત્યારે જ એક માણસ દરવાજે કળાયો અને કીધું કે એ મદારી છે.' તમે સાપને કેમ કરતા પકડો સો?" 'આવી જ રીતે લ્યો' એ બોલ્યો. જમીન પર ખતરનાક સાપ પર જાપાટો મારતા.' તેઓએ એણે આમતેમ નજર કરી અને બોલ્યો, 'જો તમે મને કાળોતરો બતાવો તો ઈશી ઘડીએ પકડી પાડુ. નકર હુ શું કરું'. એણે એનુ નામ કીધુ ને ઠેકાણુ, ઈ તો ગ્યો.

બપોર પછી પાંચ વાગ્યે, તેઓએ બધા ડંડીકા નીચે મુકી દીધા અને આગળનાં ફળિયાની નરકોળિમા બધા પથરા ઊંચા-નીચા કરી નાખ્યા અને ઘાસ તો હાવ બોથરાવી નાઈ'ખું. જેથી કરીને જીણામાં જીણુ જીવડું બાર આવી જાય. તેઓ મોટેથી વાતુ કરતાં-કરતાં બધી વસ્તુઓ જોતા જોતા, જે તેને ભવિષ્યમાં જીવ-જંતુ આગળ રક્ષણ આપે. ત્યારે દાસ દેખાયો, હાથમાં માટલુ લઈને, ઉપર પથ્થરની ટાઈલ મુકેલું.

એણે માટલું નીચે મુક્યું અને કીધું, 'જો પકડી પા'ડો. મે એને માટલામાંથી ડોકાશ્યું કરતા જોયો.... હું જોઈ ગ્યો મને જોવે ઈ પેલા.' તેણે માડીને વત કરી. એનાં પલાનની. કેવી રીતે તેણે તેને પુરી દીધો અને પેક કરી દીધો ઈમ. એ થોડો આઘો ઊભો ર'યો અને માટલાને જોતો જ ર'યો. હવે તો દાસનાં મોઢા પર એક ચેમ્પિયન હોવાનો ઉમંગ આયી ગ્યો. 'હવે મને આળહુડો નો કે'તા.' એ બોલ્યો. બાએ તો ઘડીક વારમાં વખાણ કરી નાખ્યાં અને થ્યુ કે માટલામાં થોડુ ક દૂધ મુકીએ તો ધાર્મિક રિવાજેય પુરો થઈ જાય. દાસે તો નજર માંડીને માટલું ઊપાડી લીધું અને કહ્યુંએ બાજુમા રેતા મદારીને આપીને આવશે. તે દીથી જાણે ઈ તો હઉની મોઢે રાજકુવરની જેમ વખાણે ચડી ગ્યો. તેઓએ તો એને ઈનામ આપવાનું નક્કી કરી લીધું.

પાંચ મીનીટ જ થઈ તી, દાસ ગ્યો ત્યારે જુવાન્યો મોટેથી બોલ્યો: 'અહી જુઓ.' ફળિયામાં બધાને ટોળે વળેલા જોઈ, પશી ફેણ કાઢતા, સાપ દરવાજા હેઠેથી દસડાઈને અને ગાયબ થઈ ગ્યો પેલી પાઇપ-લાઈનની બાજુમાથી. ત્યારે તેમનું મન ઠેકાણે પડ્યું. તેઓએ પુછ્યું, "હાસુકલ્યુ બે સાપ હતા?" કોલેજનો જુવાનિયો બબડ્યો, કદાચ મે જોખમ ખેડ્યુ હોત અને પેલુ પાણીનું માટલું દાસનાં હાથમાંથી પાડ્યું હોત તો કદાચ ખબર પડી ગઈ હોત કે એમાં શું હતું.


1 comment:

Anonymous said...

Sumra great rajput